જો $a = lm\left( {\frac{{1 + {z^2}}}{{2iz}}} \right)$,જ્યાં $z$ એ શૂન્યેતર સંકર સંખ્યા છે.તો $A = \{ a:\left| z \right| = 1\,and\,z \ne  \pm 1\} $ નો ઉકેલગણ મેળવો. 

  • [JEE MAIN 2013]
  • A

    $\left( { - 1,1} \right)$

  • B

    $\left[ { - 1,1} \right]$

  • C

    $\left[ {0,1} \right)$

  • D

    $\left( { - 1,0} \right]$

Similar Questions

જો $\alpha $ અને $\beta $ એ બે ભિન્ન સંકર સંખ્યા છે કે જ્યાં $|\beta | = 1$, તો  $\left| {\frac{{\beta - \alpha }}{{1 - \overline \alpha \beta }}} \right|$ ની કિમત મેળવો.

  • [IIT 1992]

જો ${z_1} = 1 + 2i$ અને ${z_2} = 3 + 5i$ તો $\operatorname{Re} \left( {\frac{{{{\bar z}_2}{z_1}}}{{{z_2}}}} \right)$ = . . .

સમીકરણ $|1-i|^{x}=2^{x}$ ના શૂન્યતર પૂર્ણાક ઉકેલોની સંખ્યા શોધો. 

જો ${z_1}.{z_2}........{z_n} = z,$ તો $arg\,{z_1} + arg\,{z_2} + ....$+$arg\,{z_n}$ અને $arg$$z$ ના કોણાંકનો તફાવત . . . .

જો $z = x + iy$ એ $|z|-2=0$  અને  $|z-i|-|z+5 i|=0$ નું સમાધાન કરે છે તો  . . . . 

  • [JEE MAIN 2022]